Boycott bollywood
દિવ્યા ભારતી-ગુલશનકુમારથી માંડીને સુશાંતસિંહ રાજપૂત મામલે દાઊદ સંચાલિત બોલીવુડનું વલણ સનાતન અને દેશવિરોધી રહયું છે.હિંસા સેકસ- નશીલી ચીજો ની જાહેરાતો નેપોટીઝમ થી ભરપૂર -શાહરુખખાનની એક જ ફિલમ કોયલા ગમી જેમાં અમરીશપુરી એરઆકેનાં મોઢામાં સળગતો કોલસો નાંખી દે છે.હાલમાં રિલીઝ થયેલી એનિમલ વાહિયાત ફિલમ છે- બોલીવુડ એટલે નકલવુડ-સજૅનાતમક નો અભાવ કોઈપણ જાતની લોજીક વગરની ફિલમ- આવી ફિલમોથી દશૅકોની પરસેવાની કમાણી અને સમય બરબાદ થાય છે.બોલીવુડની ફિલમો આખા દેશમાંથી કમાણી કરે- વિદેશનાં કલાકારો પણ રોજગારી મેળવે પરંતુ દેશપ્રેમી કલાકારો નો બોયકોટ થાય છે. મોટા કલાકારોનાં ઘરનાં લોકોને જ રોજગાર મલે-મારા જેવા બહારનાં કલાકારોને અપમાનીત કરવામાં આવે છે.દેશમાં કુદરતી આફતો વખતે આ કલાકારો કોઈ મદદ કરતાં નથી.ફિલમોની કમાણી પાકનાં આતંકવાદીઓને પોષવામાં લવજીહાદ ધમૉતંરણ માં વપરાય છે.જનતાએ બોયકોટ કરવો અને સરકારે પણ આવી ફિલમો ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ.મનોરંજન માટે દ.ભારતીય ફિલમોને આવકાર મળવો જોઈએ.ગુલશન કુમાર હત્યા પછી જ મેં બોલીવુડનો બોયકોટ કરેલો છે.મારી સાથે દરેક સનાતની જોડાય. I m victim of copyright fraud done by amitab...